જમ્મૂ-કાશ્મીર: સુરક્ષાદળોએ અનંતનાગમાં વધુ 3 આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

security forces killed three unidentified terrorists in encounter search operation Jammu Kashmir sena e anantnag ma vadhu 3 aatankio ne karya thar search operation chalu

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળઓએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. ઠાર કરેલા ત્રણે આતંકીઓની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં ઘણા આતંકીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરક્ષાદળોએ ઘણા આતંકીઓને ઠાર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં આજથી GUJCTOCનું અમલ, કોઈ પણ વ્યક્તિનો ફોન કરી શકાશે ટેપ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments