VIDEO: અમદાવાદ એરપોર્ટ સહિત દેશના તમામ એરપોર્ટને 20 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવા માટેની સૂચના

 

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટને 20 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવા સૂચના અપવામાં આવી છે. 10થી 20 ઓગસ્ટ સુધીમાં પેસેન્જર સિવાય કોઈને એન્ટ્રી ટીકિટ નહીં આપવા આદેશ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાથે જ 2 લેયરમાં ફરજીયાત ચેકીંગ કરવા અને પેસેન્જરને સ્કેનિંગ કર્યા પછી પણ હાથથી તપાસવા જણાવાયું છે. આ ઉપરાંત એરપોર્ટના દરેક પોઇન્ટ પર શકમંદ વાહનોની તપાસ કરવા પણ સુચના આપવામાં આવી છે. 15મી ઓગસ્ટે હુમલો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સુરક્ષા વધારવામાં આવી છે.

READ  અમદાવાદ એરપોર્ટ પર 95 લાખ રૂપિયાના સોના સાથે 3 શખ્સોની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments