VIDEO: આતંકી હુમલાનું એલર્ટ, કચ્છ-જામનગરના સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ

ભારતમાં આતંકી હુમલાના ઈનપુટ મુદ્દે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  બંદરો અને જહાજો પર હુમલો થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે જેના લીધે પોર્ટ આસપાસની બોટની તપાસ કરવામાં આવી છે. લોકોને પણ શંકાસ્પદ ગતિવિધી જણાઈ હોય તો જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.  પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકીઓ સરક્રીકના રસ્તેથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર વિપક્ષ એર સ્ટ્રાઇક સમયે મોદી સરકારની સાથે, કોંગ્રેસે કરી દીધી મોટી વાત

આ પણ વાંચો :  દર કલાકે 13 વ્યક્તીની જિંદગી બચાવનારી અને દરરોજ 3300 લોકોને સારવાર આપનારી 108 એમ્બ્યુલન્સ સેવાના 12 વર્ષ થયા પૂર્ણ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments