ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO

કલમ 370 હટાવ્યા બાદ રઘવાયું થયેલું પાકિસ્તાન આતંકી હુમલો કરાવે તેવી માહિતી સામે આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો કરાવી શકાય તેવી આઈબીને માહિતી મળી છે. આઈબીને મળેલી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદે ઈન્ડિયન મુજાહિદ્દીનને હુમલાની જવાબદારી સોંપી છે. જેને ધ્યાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ કરાઈ છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

READ  વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Five nabbed with scrapped notes of Rs 1 crore in Rajkot - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

FB Comments