VIDEO: જમ્મૂમાં સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ, સ્કુલો અને કોલેજો બંધ

Security tightened in Jammu in view of the imposition of section 144 from 6 am today, mobile internet snapped. #KashmirParFinalFight #JammuAndKashmir #IndiaForKashmir #TV9News

Security tightened in Jammu in view of the imposition of section 144 from 6 am today, mobile internet snapped.#KashmirParFinalFight #JammuAndKashmir #IndiaForKashmir #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, ४ ऑगस्ट, २०१९

જમ્મૂને લઈને કોઈ મુખ્ય નિર્ણયની સંભાવનાની વચ્ચે સોમવારે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મૂ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સુષમા ચૌહાણે કહ્યું કે 5 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ થઈ જશે. જે આગળ બીજો કોઈ આદેશ ના મળે ત્યાં સુધી લાગૂ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

કલમ 144 લાગૂ થયા બાદ ચાર વ્યક્તિથી વધારે લોકો એક જગ્યાએ ભેગા થઈ શકે નહી. જમ્મૂમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે જમ્મૂમાં તંત્રએ બધી જ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવા માટે કહ્યું છે. જમ્મૂ યુનિવર્સિટીના પ્રવક્તા વિનય થસૂએ કહ્યું કે 5 ઓગસ્ટે યુનિવર્સિટી બંધ રહેશે. 5 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખની જાહેરાત ફરી કરવામાં આવશે.

READ  એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે આવી રહ્યા છે મુકેશ અંબાણી, બનાવ્યો 1.6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મૂ-કાશ્મીરની સ્થિતીને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજોરી અને પુંછ જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) સહિત અર્ધલશ્કરી દળ પણ તૈનાત કરીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

READ  હાર્દિક પંડ્યા-KL રાહુલના બચાવમાં આવ્યા એક પૂર્વ ભારતીય કેપ્ટન, કહ્યું, 'આપણે મશીન નથી, માણસથી ભૂલ થાય'

આ પણ વાંચો: કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી, અધીકારીઓને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા

 

With 2 new cases in Rajkot and Surat, Gujarat COVID19 toll touches 71

FB Comments