પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

Court issued non-bailable warrant against Hardik Patel for holding rally without permission

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી હાર્દિક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ યથાવત્ રાખ્યું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા મુક્તિની અરજી કરાઈ હતી. જેને લઈ આગામી સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે.

READ  પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

આ પણ વાંચોઃ માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments