Video: સાચા અને સારા બીજ કેવી રીતે ઓળખશો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યારે હવે ચોમાસુ તો આવી ગયું છે ધરતીપુત્રો હવે વાવણી કરશે. આ વાવણી સાથે સંકળાયેલી સૌથી અગત્યની બાબત એટલે બીજ. ક્યારેક જો ખરાબ બીજ આવી જાય તો ખેડૂતને મોટુ નુકસાન સહન કરવુ પડે છે. તેને ખાતર અને પાણીનો ખર્ચ માથે પડે છે. તેની મહેનત વ્યર્થ જાય છે. એટલે બીજ તો બરાબર જ હોવું જોઇએ.

READ  વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો, ભારતની સામે નહી રમી શકે આ ખેલાડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાવણીની મોસમ આવે એટલે ખેડૂતને સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેને સારૂ બિયારણ કઇ રીતે પસંદ કરવું. ભેળસેળવાળું કે ખરાબ બિયારણ આવી જાય તો ખેડૂતને નુકસાન થાય છે. આજે આપણે જાણીશં બિયારણની વાવણી કરતા પહેલા જ તેની ગુણવત્તાને કેવી રીતે ઓળખી શકાય છે.

READ  અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય યોજના, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments