VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઉર્ફે ઢબૂડી માતાના ઘરની બહાર મકાનમાલિકની નોટિસ

ગયા સપ્તાહથી એક નામ વધુ ચર્ચામાં આવ્યું છે. ઢબૂડી માતાના નામ સાથે એક પુરુષ ચૂંદડી ઓઢી માતા બને છે. ધનજી ઓડ નામના વ્યક્તિએ આ ઢબૂડી માતાના નામે કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. જો કે, વિવાદ બાદ હવે આ ઢબૂડી માતાના ઘરની બહાર મકાન ખાલી કરવાની મકાન માલિકે નોટિસ લગાવી લીધી છે. છતાં, કેટલાક ભક્તો એવા છે. જેમની આસ્થા જેમની તેમ છે.

READ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના એક વર્ષના પગાર કરતા પણ બે ગણો ચઢાવો ચડ્યો ગુજરાતના આ મંદિરમાં

આ પણ વાંચોઃ સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદના ચાંદખેડા સ્થિતિ આ ઢબૂડી માતાના ઘર તરીકે ઓળખાયા બંગલોને ખાલી કરવા તેના મૂળ માલિકા નોટિસ લગાવી દીધી છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, આ બંગલો કોઈ ભક્તે ઢબૂડી માતાને ભેટમાં આપ્યો છે. અહીં દર રવિવારે લોકો દર્શન કરવા પણ આવતા હતા. જો કે, વિવાદ વકર્યા બાદ, મકાન માલિકે સ્પષ્ટતા કરી અને નોટિસ લગાવી દીધી. ભલે ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. પરંતુ હજુ ભક્તો છે. જેઓ માને છે કે, ઢબૂડી માતાએ તેમના દુઃખ દૂર કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

[yop_poll id=”1″]

 

FB Comments