પોતાના જ ઘરનો રસ્તો ભૂલી ગયા સૈફ અલી ખાન, લોકોને પૂછ્યું તો ઘર બતાવવાના બદલામાં કરી આ માગણી!

છોટે નવાબના નામે જાણીતા સૈફ અલી ખાનની સાથે અજબ કિસ્સો થયો હતો. તેઓ પોતાની પત્ની કરીના અને તૈમુરની સાથે નવાબ પેલેસ જઈ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   CBIએ શારદા ચીટફંડ કેસમાં રાજીવ કુમારની સામે ધરપકડ વોરંટની માગણી કરી

સૈફ અલી ખાન પોતાના જ ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. જ્યારે તેઓ પટોડી પેલેસ ગયા હતા અને પાછા ફરી રહ્યાં હતા ત્યારે પોતાના જ ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. આ માટે લોકોને પૂછીને પૂછીને ઘરે જવાનો વારો આવ્યો હતો. જેના લીધે લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.  આમ લોકોએ સીધું જ તેમનું ઘર ના બતાવ્યું અને કહ્યું કે પહેલાં સેલ્ફી પડાવો. લોકોએ સેલ્ફી લીધા બાદ તેમને સાચો ઘરનો રસ્તો બતાવ્યો.

READ  તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે ભૂલી ગયા સૈફ અલી ખાન ઘરનો રસ્તો?
સૈફ અલી ખાન પોતાના જ ઘરનો રસ્તો ભૂલી ગયા હતા અને કારમાં કરીના અને તૈમુર બેઠા જ રહી ગયા હતા. ઘરનો રસ્તો એમનેમ તો ભૂલાઈ નહીં પણ સૈફ અલી ખાનની સાથે એવું થયું કે તેઓ પરત આવ્યા તો રસ્તાઓ પર કામ ચાલી રહ્યું હતું. તેમના ઘરે જવાના રસ્તાં પર જ વિવિધ ડાયવર્ઝન લગાવી દેવાયા હતા અને તેના લીધે સૈફ પોતાના જ ઘરે જવામાં ભૂલા પડ્યા હતા.

READ  સૈફ અલી ખાન શા માટે ભારત સરકારને 'પદ્મશ્રી' પરત કરવા માગતા હતા?

 

In disturbing video, Bengaluru security firm owner stomps faces of guards| TV9GujaratiNews

FB Comments