સત્તાનું સેમિફાઈનલ: એગ્ઝિટ પોલમાં ભાજપ પર ભારી પડી રહ્યો છે ‘પંજો’, જાણો પાંચ રાજ્યના સચોટ એગ્ઝિટ પોલ

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન પૂર્ણ થવાની સાથે જ પાંચ રાજ્યોના એગ્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ચુક્યા છે. જેમાં વિવિધ રાજ્યોમાં પરિણામ પહેલાં સર્વે સામે આવ્યા છે.

આવો જાણીએ ક્યાં મીડિયા હાઉસ દ્વારા કોણે કેટલી બેઠકો આપવામાં આવી છે.

મધ્યપ્રદેશ :- કુલ બેઠક : 230 બહુમતી માટેની બેઠક : 116

ચેનલ /પક્ષને મળનારી બેઠક

ભાજપ+

કોંગ્રેસ+

અન્ય

ટીવી-9 102-120 104-122 04 — 11
ઈન્ડિયા ટુડે/ આજતક 102-120 104-122 4 – 11
રિપબ્લિક/ C વોટર 90-106 110-126 06– 22
ટાઈમ્સ નાઉ/ CNX 126 89 9
ઈન્ડિયા ટીવી 122-130 86-92 06 — 11
ABP 94 126 10

રાજસ્થાન :- કુલ બેઠક : 199 બહુમતી માટેની બેઠક : 101

ચેનલ /પક્ષને મળનારી બેઠક

ભાજપ+

કોંગ્રેસ+

અન્ય

ટીવી-9 85 105 9
ઈન્ડિયા ટુડે/ આજતક 55-72 119-141 4 – 8
રિપબ્લિક/ C વોટર 52-68 129-145 5 – 11
ટાઈમ્સ નાઉ/ CNX 85 105 9
ABP 83 101 15

છત્તીસગઢ :- કુલ બેઠક : 90 બહુમતી માટેની બેઠક : 46

ચેનલ /પક્ષને મળનારી બેઠક

ભાજપ+

કોંગ્રેસ+

અન્ય

ટીવી-9 39 46 5
ઈન્ડિયા ટુડે/ આજતક 55-65 21-31 04 – 08
રિપબ્લિક/ C વોટર 35-43 40-50 03 – 07
ટાઈમ્સ નાઉ/ CNX 46 35 9
ઈન્ડિયા ટીવી 42-50 32-38 06 — 08
ABP 52 35 3

તેલંગાણા:- કુલ બેઠક : 119 બહુમતી માટેની બેઠક : 60

ટાઇમ્સ નાઉ અને CNX નો એક્ઝિટ પોલ
TRS 66 સીટો
કોંગ્રેસ+37
બીજેપી 7 સીટો
અન્ય 9 સીટો

રિપબ્લિક/ C વોટર 

TRS 50-65 સીટો
કોંગ્રેસ+ 38-52 સીટો
બીજેપી 4-7 સીટો
અન્ય 8-14 સીટો

ઈન્ડિયા ટૂડે/ આજતક
TRS 79-91 સીટો
કોંગ્રેસ+21-33 સીટો

મિઝોરમ :- કુલ બેઠક : 40 બહુમતી માટેની બેઠક : 20

મિઝોરમની 40 વિધાનસભા સીટો માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે. રિપબ્લિક- સી વોટરના એક્ઝિટ પોલના પરિણામ મુજબ રાજ્યમાં કોઇપણ પાર્ટીને બહુમત મળતા નજરે પડી રહ્યા નથી. એક્ઝિટ પોલ મુજબ અહીં કોંગ્રેસના હાથમાંથી સત્તા જઇ શકે છે. એક્ઝિટ પોલના આંકડા અનુસાર

મિઝોરમ નેશનલ ફ્રન્ટને 16-20, કોંગ્રેસને 14-18 અને અન્યના ભાગમાં 0-3 સીટ

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

PM Narendra Modi inaugurates Ahmedabad shopping festival- Tv9

FB Comments

Hits: 86

Comments are closed, but trackbacks and pingbacks are open.