VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન, શિવસેના, NCP અને કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યુ

Sena,NCP,Cong issue whip to its MLAs directing them to remain present in Assembly ahead of floortest maharashtra vidhansabha ma bapore 2 vage shakti pradashan shivsena, ncp ane congress e whip jaher karyu

ઉદ્ધવ ઠાકરે આજે બહુમત સાબિત કરવાના છે. તેઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન કરશે. શિવસેનાએ દાવો કર્યો છે કે તેની પાસે 170 ધારાસભ્યનું સમર્થન છે. તેથી સરળતાથી તેઓ બહુમત સાબિત કરી લેશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં નવી સરકાર પાસે બહુમત સાબિત કરવા માટે 3 ડિસેમ્બર સુધીનો સમય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

જો કે શિવસેના, NCP અને કોંગ્રેસ આજે જ બહુમત સાબિત કરશે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટ છે. જેમાં બહુમત માટે 145 ધારાસભ્યનો પક્ષ હોવો જરૂરી છે. ત્યારે શિવસેના પાસે 56 ધારાસભ્ય, NCP પાસે 54 ધારાસભ્ય અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્ય છે. તમામને જોડીએ તો કુલ 154 ધારાસભ્ય થાય છે. એટલે કે બહુમતથી 9 ધારાસભ્ય વધુ છે.

READ  વાયુ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેનાથી ગુજરાતને થશે આ ફાયદો!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments