ગાંધીનગરથી લોકસભામાં 6 ટર્મ સુધી સાંસદ એલ.કે. અડવાણી હવે ગુજરાતના મતદાતા નહીં!

Senior BJP leader L.K.Advani's name deleted from Ahmedabad electoral rolls

ગાંધીનગર લોકસભામાં 6 ટર્મ સુધી સાંસદ રહેલા ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી હવે ગુજરાતના મતદાર નથી રહ્યા. એલ.કે. અડવાણીએ પોતે જ ગુજરાતની મતદાર યાદીમાંથી પોતાનું નામ કમી કરાવ્યું છે. મહત્વનુ છે કે શનિવારે દિલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન એલ.કે. અડવાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં લાગી આગ, જૂઓ આ વીડિયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments