ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1800થી વધુ પોઈન્ટ ગગડ્યો

Sensex falls over 1,800, Nifty drops to 9,917 amid Coronavirus pandemic Share bazar ma bhare kadako sensex 1800 thi vadhu point gagdyo

કોરોના વાયરસના કહેરની વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે કડાકો થયો છે. સેન્સેક્સ 1800થી વધુ પોઈન્ટ સુધી ગગડ્યો છે. અમેરિકન અને યુરોપિયન માર્કેટની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ત્યારે નિફ્ટીમાં પણ 500થી વધારે પોઈન્ટનો કડાકો થયો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ફ્લાઈંગ ઈન્સ્ટીટ્યૂટનું ટ્રેનર વિમાન ક્રેશ, 2 પાયલટના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારોની આજે જાહેરાત થાય તેવી શક્યતા, ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચા

FB Comments