VIDEO: કોરોના વાયરસને લઈ શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું

Sensex hits lower circuit of 10%; trading stops for 45 minutes corona virus ne lai share market ma bhare kadako sensex ma 10 taka nu lower circuit lagyu

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે ભારતીય શેરબજાર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 400ની પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે શેરબજારમાં કોરોનાને કારણે ભારે કડાકો આવ્યો છે, તેથી સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગી ગયું છે અને તેને લઈ માર્કેટ 45 મિનિટ માટે બંધ કરવામાં આવ્યું છે.

READ  વધતા જતા કોરોનાના કેસ ઘટાડવા વડોદરા મહાનગરપાલિકા કેવા પગલાં લેશે ? જાણો વિગત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત

 

READ  અમદાવાદ: સ્થાનિકોએ સોસાયટીને કરી સીલ! સોસાયટીમાં લાગ્યા પ્રવેશ બંધના બોર્ડ

 

FB Comments