જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!

જામનગરમાં હોટલમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું કૂટણખાનું ઝડપાયું છે. જે હોટલમાંથી આ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે તે હોટલ ગોલ્ડન ક્રાઉન શહેર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

આ હોટલ શહેરના પંચવટી સર્કલ પાસે આવેલી છે. જેમાં પોલીસે બે ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેમાં એક ડમી ગ્રાહક રૂમ નંબર 203માંથી બહારના રાજ્યની યુવતી સાથે મળી આવ્યો હતો. ડમી ગ્રાહકને હોટલના રિસેપ્શન પાસે બેસેલા એક વ્યક્તિએ રૂપિયા લઈને યુવતીની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મગનલાલ ગાગળા નામનો શખ્સ આ રેકેટ ચલાવતો હતો.

READ  આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments