અમદાવાદ: મહિલા પોલીસે પથ્થરો સહન કર્યા પણ પોતાની ફરજથી પાછા ન હટ્યા

અમદાવાદમાં શાહ આલમની ઘટનાના અવનવા વીડિયો  સામે આવી રહ્યાં છે.  પોલીસકર્મીઓ પોતાની આપવીતિ કહીં રહ્યાં છે. અમુક લોકોને વધારે ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયામાં પોલીસના વખાણ પણ થઈ રહ્યાં છે અને લોકો દિલથી બિરદાવી રહ્યાં છે.  મહિલા કોન્સ્ટેબલ શિતલ પ્રજાપતિની હિંમતની ચર્ચાઓ ચારેકોર છે. તેઓએ પથ્થરો ખાધા પણ સ્થળ છોડ્યું નહીં. અસામાજિક તત્વોને ડિટેઈન કર્યા અને કાર્યવાહી કરી. આ ઘટનામાં તેમની સાથે દૂરવ્યવહાર પણ થયો છતાં તેઓએ પોતાની ફરજ નિભાવી. જુઓ શું કહીં રહ્યાં છે પોલીસકર્મીઓ..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો દાવો, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે કર્યું હતું ફંડિંગ!

આ પણ વાંચો :   વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments