જાણો અભિનેત્રી દીપિકા પાદુકોણ કેમ કિંગખાન પર થઇ ગુસ્સે !

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સારા મિત્રો છે. કદાચ એટલે જ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર કિંગખાન પર ગુસ્સે થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શાહરૂખ ખાને તેના ટ્વિટર એકાઉન્ટ પર તેમનો એક ફોટો શેર કરી લખ્યું કે, તેમણે તેમની લાયબ્રેરીની સફાઇ કરી છે. કિંગખાનના આ ટ્વિટને દીપિકાએ રીટ્વીટ કરી લખ્યું કે, “हल्लो, आप तो मुजे कोल करनेवाले थे” દીપિકાનું આ ટ્વિટ આજકાલ ચર્ચામાં છે. હવે શાહરૂખ ખાન કેમ ફોન કરવાનું ભૂલી ગયા એ તો તે જ જાણે.

શાહરૂખ ખાને તેમનો એક ફોટો શેર કર્યો છે, તેમાં તેમનો લૂક એકદમ અલગ જોવા મળી રહ્યો છે.

READ  રંગોલીએ બોલીવુડને આપ્યો ખુલ્લો પડકાર, જો કોઈ અભિનેત્રી 60-100+ કરોડની ફિલ્મ કરી શકે તો કંગના રનોટ તેની કારકીર્દિ છોડી દેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments