શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ

shaheen-bagh-protesters-send-one-crore-defamation-notice-to-amit-malviya-it-cell-head-of-bjp

શાહીનબાગ ખાતે સીએએ કાયદાના વિરોધમાં એક પ્રદર્શન ચાલી રહ્યું છે, આ પ્ર્દર્શનને લઈને દેશભરમાં ચર્ચા છે. આ પ્રદર્શનના વિવિધ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યાં છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ પણ શેર કર્યો. કથિત રીતે માલવિયાએ આ વીડિયોમાં 500-500 રુપિયા મહિલાઓને મળી રહ્યાં છે તેવો દાવો કર્યો હતો. જેને લઈને શાહીનબાગની મહિલાઓએ 1 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ મોકલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમદાવાદની APMC માં લીંબુના મહત્તમ ભાવ રહ્યા રૂ.400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

READ  વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં નાગરિકતા સુધારા કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ અમિત માલવિયા પર તેમની છબીને નુકસાન પહોંચાડવા, આંદોલનને લઈને ખોટો ભ્રમ ફેલાવવો તે અંગે નોટિસ મોકલવામાં આવી છે. આમ આ દાવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે.

READ  અમિત શાહે ગૃહ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે 52 લોકો ભાજપને પછાડવા પૂરતા છીએ

 

Oops, something went wrong.
FB Comments