દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધ પ્રદર્શનમાં લોકોને ભડકાવવા અને આસામને તોડવાનો ઉલ્લેખ

Shaheen Bagh protests directionless, organisers making anti-India speeches: Sambit Patra

દિલ્હીના શાહીન બાગમાં સીએએના સામે છેલ્લા એકાદ માસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની આડમાં ટૂકડે ટૂકડે ગેંગ દેશના લોકોને ભડકાવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં દેશને તોડવાની ભયાનક અને ખતરનાક વાતો થઈ રહી છે. આવી વાતોથી લોકોમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં શરઝીલ ઈમામ દેશમાં આગજની અને હિંસા ફેલાવવાની વાત કરે છે. આસામથી ભારત અલગ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. જુઓ શાહીન બાગનો આ સૌથી ખતરનાક વીડિયો..

READ  કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, "ભાજપનું મન સૌની માટે ખુલ્લું"

દેશભરમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ આગને ભડકાવી રહ્યા છે. દેશને ભાગલા પાડવા માંગતી ગેંગ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. ભારતના ટૂકડા-ટૂકડા કરવા માટે આપી રહ્યા છે ભડકાઉ ભાષણો. જેની બોલતી તસવીર દિલ્લીના શાહીનબાગની છે. જેના પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

READ  ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments