શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો તેમની સાથે સેલ્ફી ક્લિક કરતા હોવાથી તેઓ ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત હોય છે. શાહરૂખ ખાનને તાજેતરમાં જ મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.

READ  ફેસબુક પર 'હિન્દુ-બ્રાહ્મણ' વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું ડ્રાઈવરને મોકલો અને ટ્રેન લઈ જાઓ પરત

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર કારમાંથી ઉતરી રહ્યો છે. શાહરૂખ ખાનના ચાહકો આખી દુનિયામાં છે. આવી સ્થિતિમાં તે શાહરૂખ સાથે સેલ્ફી ક્લિક કરવાની તકને ક્યારેય ચૂકતા નથી. ઓસ્ટ્રેલિયામાં લોકોના ટોળા તેમને સેલ્ફી માટે વિનંતી કરી રહ્યા છે. શાહરૂખને કારમાંથી આગળ જવા નથી દેતા અને તેને ઘેરી લે છે. આવી સ્થિતિમાં શાહરૂખ દરેકની સાથે સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે.

READ  લ્યો બોલો! ગ્લોબલ વોર્મિંગના નામે 10 હજાર ઊંટની ગોળી મારીને હત્યા કરાશે, આ દેશમાં લેવાયો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Ahmedabad: Councillors seen sleeping during AMC general meeting| TV9News

FB Comments