‘શક્તિમાન’ અને ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા શો બાદ હવે ટીવી પર ફરી ટેલીકાસ્ટ થશે આ જાણીતી સિરીયલ

shaktiman ane dekh bhai dekh jeva janita show bad have TV par fari telicast thase aa janiti serial

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયને ઘણા લોકોએ હવે એન્જોય કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં એક તરફ લોકો પરિવારની સાથે યાદગાર સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટીવી ચેનલો દર્શકોને તેમના યાદગાર શો ફરીથી દેખાડી રહ્યું છે.

shaktiman ane dekh bhai dekh jeva janita show bad have TV par fari telicast thase aa janiti serial

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

દૂરદર્શન ચેનલ અત્યાર સુધી ‘રામાયાણ’, ‘મહાભારત’, ‘બુનિયાદ’, ‘શક્તિમાન’, ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા અને ક્લાસિક શો બતાવી રહ્યું છે. ત્યારે બીજી ચેનલ પણ ઘણા યાદગાર શો ફરીથી ટેલીકાસ્ટ કરી રહી છે. આ સિલસિલામાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરનો હિટ ટીવી શો ‘ચલા મુસદ્દી ઓફિસ-ઓફિસ’ પણ જોડાઈ ચૂક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સરકારની દેખાડા ખાતરની જાહેરાતો, ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર

 

આ શો સબ ટીવી પર 13 એપ્રિલથી સાંજે 6 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. જેની અધિકૃત જાણકારી ચેનલે તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ

 

READ  કોરોના વાયરસ: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, રાજ્યમાં કુલ 8 કેસ સામે આવ્યા
Oops, something went wrong.

 

FB Comments