ભરૂચઃ મહિલાના મૃત્યુ બાદ પરિવારે તરછોડતા મૃતદેહ રઝળ્યો, પરિવારે 3 વર્ષની બાળકીને પણ તરછોડી

Shame on humanity 3 yrs old abandoned after parents death Bharuch

ભરૂચની સિવિલમાં પડેલો આ મૃતદેહ અને તેની પાસે રઝળતી માસૂમ બાળકીની કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઈ જશે. હોસ્પિટલમાં રહેલા મહિલાનો મૃતદેહ અને માસુમ બાળકીનું કોઈ ઘણી નથી કારણે કે બિમાર મહિલાના મૃત્યુ બાદ પરિવારે મૃતદેહ તરછોડી દીધો છે. તેના પતિનું 8 મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. તેની વચ્ચે પરિવારના અન્ય સભ્યોએ મૃતદેહને તરછોડી દીધો છે. સાથે ત્રણ વર્ષની બાળકીને પણ તરછોડી દેતા માસુમ બાળકી પણ હવે નોધારી બની ગઈ છે. આ બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં મૃતદેહ પાસે બેસી માતાને જગાડી રહી છે. વારંવાર બાળકી માતાના મૃતદેહ પાસે આવીને આંખ ખોલવા જીદ કરી રહી છે.

READ  Mother kills mentally ill twins, commits suicide, Mumbai-Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

FB Comments