શરદ પવાર: અજિત પવાર વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી, જુઓ VIDEO

એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. આ નિર્ણય પક્ષના વિરુદ્ધ છે. કેટલાક સ્વતંત્ર ધારાસભ્યો અમારી સાથે હતા. કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે ગયા છે. મને અચાનક અજિત પવારને ડેપ્યુટી સીએમ બનવાની ખબર પડી. જે પણ કાર્યવાહી કરવાની જરૂર છે તે કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments