શારદાબેન હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી, તાવના દર્દીને 4 કલાક સુધી કોરોના સંક્રમિત દર્દી સાથે રખાયો

Shardaben Govt Hospital negligence at its peak, asked fever patient to sit with Corona+ patient Shardaben hospital na doctor ni ghor bedarkari tav na dardi ne corona sankramit dardi sathe rakhayo

અમદાવાદની શારદાબેન હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. તાવના દર્દીને 4 કલાક સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સાથે રાખવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં પણ નેગેટિવ દર્દીને પોઝિટીવ દર્દી સાથે મોકલાયો હતો. ત્યારે તપન હોસ્પિટલે દર્દીને દાખલ ન કરતા હોસ્પિટલમાં પરત મોકલાયા હતા. શારદાબેન હોસ્પિટલ પહોંચતા દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવાની વિગતો સામે આવી. ભૂલ છતી થતાં આસિસ્ટન્ટ RMOએ દર્દીના સગાને ધમકાવ્યા પણ હતા.

READ  CM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીના એફિડેવિટમાં 2 ગૂનાનો ખૂલાસો ન કર્યો, 23 જૂલાઈએ સુપ્રીમમાં અંતિમ સુનાવણી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments