વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડી મિનિટ પહેલા જ દેશમાં સંબોધન કર્યુ. તેની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે.

વડાપ્રધાન મોદીની જાહેરાત પછી શેર બજારના સેન્સેકસમાં લગભગ 70 પોઈન્ટનો ઘટાડો થયો છે. ત્યારે નિફ્ટમાં પણ લગભગ 25 પોઈન્ટનો ઘટાડો થયો છે.

બુધવારે સેન્સેકસ 138.62 પોઈન્ટ અને નિફ્ટી 48.20 પોઈન્ટ વધીને 38,372.03 અને 11,531.45 ખુલ્યા હતા.

READ  Jharkhand Assembly Elections: ચોથા તબક્કા માટે મતદાન શરૂ, 4 જિલ્લાની 15 વિધાનસભા બેઠકો પર મતદાન

 

Top News Headlines Of This Hour : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments