નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી

વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે.

મુંબઈ સ્ટોક એક્સચેંજનું 30 શેરવાળો સંવેદી સૂચકાંક સેન્સક્સ 185.97 અંકોની તેજીની સાથે જ 38,858.88 પર ખુલતા નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 41.3 અંકોની તેજીની સાથે 11,665.20 પર ખુલ્યો હતો.

READ  VIDEO: કોરોના વાયરસને લઈ શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું

આર્થિક વ્યાવહારને વધારવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવાના અનુમાનથી પણ શેર બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે લગભગ 10:18 વાગે 335 અંકડાઓના ઉછાળાની સાથે જ સેન્સેક્સ 39,000 ના સ્તરે પહોંચ્યું, તો નિફ્ટીની ઊંચાઈની નજીક 11,700ની પાર વ્યાપાર કરી રહ્યા હતા.

READ  Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

આ પણ વાંચો : 1 એપ્રિલથી તમારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર થશે સીધી અસર,દેશમાં આજથી લાગુ પડશે ઘર ખરીદવા માટે નવા GST દર,જાણો બીજા કયા મળશે લાભ

અહીં ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ 2018ના સેન્સક્સ પહેલી વાર 38,000 ની પાર પહોંચ્યો હતો.

Top News Headlines Of This Hour : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments