VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

Share market update: Bank shares tumble; Yes Bank tanks 25% shate market ma jordar kadako yes bank ma share ma 25% no ghatado

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેલવે વિભાગમાં નોકરીની તક, ધોરણ 10 પાસ કરેલું હોય તેવા લોકો કરી શકશે આ નોકરી માટે અપ્લાય, અરજીની છેલ્લી તારીખ નજીક

માત્ર 74 શેયરમાં તેજી જોવા મળી, જ્યારે 802 શેયરમાં ઘટાડો આવ્યો છે. ઘટાડો થનારા પ્રમુખ શેયરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, SBI, ટાટા મોટર્સ, RIL અને ICICI બેન્ક સામેલ છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેન્ક પર કડક રીતે વળતર મર્યાદા રૂ. 50 હજાર નક્કી કરી છે. આરબીઆઈનો આ આદેશ આગામી એક મહિના માટે છે. NSEએ યસ બેંકના ભવિષ્ય અને વિકલ્પ સોદા પર પ્રતિબંધ મૂક્યો છે.

READ  આ બેંકના ગ્રાહક હોય તો જલ્દી કરાવી લો KYC અપડેટ નહીં તો ખાતું થઈ જશે ફ્રીઝ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

FB Comments