શહેરી વિસ્તાર બહારના ઉદ્યોગોને જ શરૂ કરવાની મંજૂરી અપાશે: સચિવ અશ્વિની કુમાર

Shops won't be allowed to open in Ahmedabad, Surat, Rajkot and Vadodara till May 3: Ashwini Kumar Rajya na mahanagro ma 3 may sudhi dukan chalu karvani manjuri nahi: Ashwini Kumar

મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે લોકડાઉન દરમિયાન જે વાહનો ડિટેઈન કરાયા છે. તેમાં કમ્પાઉન્ડીંગ ફીની મર્યાદા નક્કી કરી છે. ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને 500 રૂપિયા અને તે સિવાયના વાહનો માટે રૂપિયા 1000 દંડ વસૂલાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  One held for robbing women after offering lift, Mumbai - Tv9 Gujarati

ત્યારે તમાકુની ખેતી કરતાં ખેડૂતોનો પાક પણ હવે માર્કેટયાર્ડમાં ખરીદાશે અને વેચાશે. 8 મનપા અને રાજ્યની 162 નગરપાલિકાની સિટી લિમીટમાં આવતી ઈન્ડસ્ટ્રીઝને મંજૂરી અપાશે નહી. શહેરી વિસ્તારની બહાર આવેલી ઈન્ડસ્ટ્રીઝને શરતોને સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  Vadodara : Parents accuse Sayaji hospital of changing their child with somebody else’s - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments