પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

SHEELA-DIXIT

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થયું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના અંગત સચિવે શિલા દિક્ષીતના નિધનના સમાચાર આપ્યા હતા. શિલા દિક્ષીતના નિધનથી સમગ્ર રાજનીતિમાં એક શોકનો માહોલ સર્જાયો છે. શિલા દિક્ષીતની છબી અને તેમની કાર્યપદ્ધતિથી તો વિપક્ષ પણ પ્રભાવીત હતું. તો રાષ્ટ્રપતિ, PM મોદી સહિત તમામ દિગ્ગજ નેતાઓએ Tweet દ્વારા શીલા દિક્ષીતને શ્રદ્ધાંજલિ આપી છે.

FB Comments
READ  દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ જાન ફિલ્મ માટે મળ્યો હતો એવોર્ડ