VIDEO: ભાજપ પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે NDA કોઈની સંપત્તિ નથી કે અમને બહાર કરે

 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામાની વચ્ચે શિવસેનાએ તેમની પૂર્વ સહયોગી પાર્ટી ભાજપ પર મોટો પ્રહાર કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપના નેતા પોતાને ભગવાન માની રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તે કઈ પણ કરી શકે છે. દેશમાં મહાન બાદશાહ આવ્યા અને ગયા પણ દેશની લોકશાહી યથાવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શિવસેના નેતા રાઉતે વધુમાં કહ્યું કે NDA કોઈની મિલકત નથી. તેમને પ્રશ્ન કર્યો કે કોને પુછીને અમને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે શિવસેના નહીં પણ ભાજપ જવાબદાર છે.

READ  VIDEO: દાહોદના દેવગઢબારીયા સબ જેલમાંથી 13 કેદીઓ ફરાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments