શિવરાજસિંહે ચૌહાણે જ્યોતિરાદિત્યનું ભાજપમાં કર્યુ સ્વાગત, જુઓ VIDEO

Shivraj Singh Chouhan Jyotiraditya ji has become a member of BJP family Its a joyous day for us

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવાથી અત્યારે ભાજપ ગેલમાં છે. ભાજપમાં જ રહેલા જ્યોતિરાદિત્યના ફોઇ યશોધરા રાજેએ કહ્યું કે હવે ફોઇ ભત્રીજાની જોડી થઇ ગઇ છે. તો શિવરાજસિંહે ચૌહાણે પણ જ્યોતિરાદિત્યનું ભાજપમાં સ્વાગત કર્યુ અને કહ્યું કે હવે મધ્યપ્રદેશ અને દેશમાં ભાજપ વધુ મજબુત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાહુલ ગાંધીએ વિચાર્યુ નહી હોય તેટલી મોટી કોંગ્રેસની હાર, અડધા દેશમાં કોંગ્રેસને મળ્યો 'ઝીરો'

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

 

FB Comments