કેમ 26 વર્ષ પછી અયોધ્યા પહોંચી શિવસેના ?

Uddhav Thackeray
Uddhav Thackeray

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચ્યા છે. શિવસેના દ્વારા હવે કેન્દ્ર સરકાર પર અને ઉ.પ્રદેશની યોગી સરકાર પર દબાણ વધારવાનો પ્રયત્ન કરવા માગે છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરએ પોતાના પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા છે. આશરે 26 વર્ષ પછી અયોધ્યામાં શિવસેના રામ મંદિરના મુદ્દા સાથે પહોંચ્યું છે. જેના પર વિવિધ સવાલો ઊભા થઇ રહ્યા છે.

READ  રામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી બનશે ભગવાન રામની પ્રતિમા, સરકારે ફોટો જાહેર કરી આપી માહિતી  

[yop_poll id=33]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress' only work is to fuel up a fight: CM Rupani takes a dig at Congress over LRD issue | TV9

FB Comments