ગેસ ભરાવવા આવેલી રિક્ષામાં અચાનક ધડાકાભેર લાગી આગ, જુઓ VIDEO

અમદાવાદની મિર્ઝાપુર કોર્ટ પાસે પેટ્રોલ પમ્પ પાસે રીક્ષામાં ધડાકો થયો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી છે અને કોઈને હાની નથી પહોંચી. ગેસ ભરાવવા માટે આવેલી રીક્ષામાં ધડાકા સાથે આગ લાગી હતી. આ લાગેલી આગના CCTV સામે આવ્યા છે. રીક્ષાને રસ્તા પર લઈ જવામાં આવી હતી અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટના કોઈ મીટરમાં સ્પાર્કના લીધે ઘટી હોય તેવું સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પેસન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં, જુઓ VIDEO

આ પણ વાંચો :     નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DPS સ્કૂલ સકંજામાં, CBSEની શો કોઝ નોટિસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments