ગુજરાતના આ શહેરમાં થઇ રહ્યું છે વડાપ્રધાન મોદી પર બનનારી બાયોપિકનુ શુટિંગ, જુઓ VIDEO

Biopic Modi
Biopic Modi

વડપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું ભૂજમાં શુટિંગ કરવામાં આવી રહ્યું છેઅમદાવાદ, ગાંધીનગર બાદ ભૂજના દરબારગઢ અને પ્રાગમહેલમાં શુટિંગ શરૂ થયું છેવડાપ્રધાન મોદીની બાયોપિકમાં વિવેક ઓબરોય લિડ રોલમાં છેઆગામી દિવસોમાં કચ્છના અન્ય સ્થળો પર પણ ફિલ્મનુ શુટિંગ થશે.

જુઓ VIDEO : 

 

READ  આ સ્કીમમાં PM મોદીએ 5 લાખ રૂપિયા રોક્યા છે, તમે પણ આ સ્કીમમાં 1 લાખનું રોકાણ કરી મેળવી શકો છો 1.46 લાખ રૂપિયા

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

CM Uddhav Thackeray announces first list of crop loan waiver beneficiaries

FB Comments