કોરોના વાઈરસની વચ્ચે આજથી મોલ, હોટલ અને ધાર્મિક સ્થળો ખુલશે, જાણો તમામ નિયમ

shopping malls religious places hotels restaurants reopen in coronavirus lockdown Corona virus ni vache aaj thi mall, hotel ane dharmik sthado kulse jano tamam niyam

કોરોના વાઈરસની વચ્ચે લગભગ 2 મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખુલવા જઈ રહ્યા છે. તેના માટે નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મંદિરોમાં પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં.

CM Rupani interacts with religious leaders, saints over reopening of religious places from June 8 somvarthi khuli rahya chhe dharmik sthalo mukhyapradhane dharmik aagevano sathe kari charcha

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં પણ પોલીસ અને વકીલોની વચ્ચે ઘર્ષણ, વકીલોએ પોલીસકર્મીને માર્યો માર

ધાર્મિક સ્થળો માટે કેન્દ્રની ગાઈડલાઈન

કેન્દ્ર સરકારે તેને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત ધાર્મિક સંસ્થાઓ બંધ રહેશે. ધાર્મિક સંસ્થાઓને લઈ જાહેર કરેલી ગાઈડલાઈન નીચે મુજબ છે.

1. કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર સ્થિત ધાર્મિક સ્થળ હાલમાં બંધ રહેશે. જ્યારે તેની બહારના ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી છે.

READ  રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ લઈને મહત્વનો નિર્ણય, આ તારીખથી થઈ શકશે વેચાણ

2. આ પરિસરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. ધાર્મિક સ્થળો પર રેકોર્ડેડ ભક્તિ સંગતી વગાડી શકાય છે પણ સંક્રમણના ખતરાથી બચવા માટે સમૂહમાં ગાવાની મંજૂરી નથી.

4. ધર્મસ્થળો પર પ્રસાદ જેવી ભેટ ચઢાવવામાં આવશે નહીં.

READ  વિશ્વમાં કોરોના વાઈરસનો જીવલેણ કેર યથાવત, પોઝિટિવ દર્દીનો આંકડો 19 લાખ 23 હજારને પાર

5. તમામ ધર્મસ્થળોના પ્રવેશદ્વાર પર હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. ધર્મસ્થળો પર પ્રતિમાઓ અને ધાર્મિક પુસ્તકોને અડવાની પરવાનગી નથી.

7. ધર્મસ્થળોની અંદર કે બહાર સ્થિત દુકાનો, સ્ટોલોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

 

Oops, something went wrong.
FB Comments