રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

Shops won't be allowed to open in Ahmedabad, Surat, Rajkot and Vadodara till May 3: Ashwini Kumar Rajya na mahanagro ma 3 may sudhi dukan chalu karvani manjuri nahi: Ashwini Kumar

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.

READ  VIDEO: વડોદરામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી બ્રિઝ બાઇક, 2 વર્ષમાં 450થી વધુ ઇનોવેટીવ આઇડિયા આપ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments