મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા, રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી

shramik special train left from mumbai for gorakhpur in up reached rourkela odisha Mumbai thi gorakhpur mate ravana thayeli train pohchi gai odhisha railway e aa mamle tapas sharu kari
ફાઈલ ફોટો

બે મહિનાથી લોકડાઉન પુરૂ થવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતિય મજૂરો માટે રાહ ખત્મ જ નથી થતી. ઘણા મજૂરો જે ચાલીને, બસમાં, ટ્રકમાં કે અન્ય માધ્યમો દ્વારા પોતાના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. મજૂરો માટે સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી. તેનાથી શહેરમાં ફસાયેલા શ્રમિકોમાં આશા જાગી અને તેમને રાહતનો શ્વાસ લીધો કે હવે તે સલામત રીતે પોતાના ઘરે પહોંચી જશે પણ બેદરકારી ત્યારે સામે આવી, જ્યારે મુંબઈથી ઉત્તરપ્રદેશના ગોરખપુર જવા માટે નીકળેલી ટ્રેન ઓડિશા પહોંચી ગઈ. મુંબઈથી ટ્રેનમાં બેઠેલા લોકોએ જ્યારે સવારે ઉઠીને જોયું તો તે ગોરખપુરમાં નહીં પણ ઓડિશા પહોંચી ચૂક્યા હતા.

READ  અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, સર્વેની કામગીરી માટે નથી અપાતી સુવિધા

shramik special train left from mumbai for gorakhpur in up reached rourkela odisha Mumbai thi gorakhpur mate ravana thayeli train pohchi gai odhisha railway e aa mamle tapas sharu kari

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

21 મેના રોજ મુંબઈના વસઈ સ્ટેશનથી ગોરખપુર માટે રવાના થયેલી ટ્રેન અલગ માર્ગ પર ચાલતા ઓડિશાના રાઉરરેલા પહોંચી ગઈ. નારાજ મુસાફરોએ જ્યારે રેલવે પાસે જવાબ માંગ્યો તો ત્યાં હાજર અધિકારીઓએ કહ્યું કે કંઈક ગડબડના કારણે ટ્રેનના ચાલક પોતાનો રસ્તો ભૂલ્યો.

READ  VIDEO: મુંબઈમાં મૂશળધાર વરસાદ વચ્ચે કલ્યાણના એક પેટ્રોલ પમ્પ પર 11 લોકોનું દિલધડક રેસ્ક્યૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર મામલે રેલવે ચાલકની કોઈ ભૂલ નથી. ગંતવ્યમાં પરિવર્તન ડિઝાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રેલવેમાં મુસાફરી કરેલા યાત્રીઓને રૂટમાં ફેરફારને લઈ કોઈ જાણકારી કેમ ના આપવામાં આવી? રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ પ્રવાસી મજૂરો મુંબઈથી નીકળીને હવે ઓડિશામાં ફસાઈ ગયા છે અને તેઓ પોતાના ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.

READ  સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments