રાજા રવિ વર્માના ચિત્રોને જાણીતા ફોટોગ્રાફર જી.વેંકટ રામે ફરી જીવંત કર્યા, રિક્રિએશન જોઈને અચંબિત થઈ જશો

shruti-haasan-samantha-ruth-prabhu-in-g-venket-rams-calendar-recreates-raja-ravi-varma-paintings

જાણીતા ફોટોગ્રાફર જી.વેંકટ રામ દ્વારા હાલમાં પોતાના નવા કેલેન્ડરને જાહેર કર્યું છે. વેંકટ રામના 2020 કેલેન્ડરને જોઈ તમામ લોકો અંચબિંત થઈ ગયા છે. કારણ કે, આ કેલેન્ડરમાં જાણીતા ચિત્રકાર રાજા રવિ વર્માની પેન્ટિંગ્સની ફોટોગ્રાફ્સ દ્વારા રિક્રિએશન કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરના શૂટ માટે સાઉથ ઈન્ડસ્ટ્રીની 12 Women Starની પસંદગી કરાઈ છે. જેમાં શ્રૃતિ હાસન, સામંથા રુથ પ્રભુ અને રામ્યા કૃષ્ણનન સહિતની અભિનેત્રીનો સમાવેશ છે.

READ  આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

Raja Ravi Varma’s Paintings

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

શ્રુતિ હાસનને પોતાના ચહેરાના ભાવથી તમામનું મન મોહી લીધું છે

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

આ ફોટોશૂટ મની રતનમના પત્ની સુહાસિનીના ચેરિટેબલ ટ્રસ્ટ NAAM માટે કરવામાં આવ્યું હતું. સામંથા, રાજા રવિ વર્માની પેન્ટિંગના રિક્રિએશનમાં ઘણી સૂંદર લાગી રહ્યા છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

બાહુબલી એક્ટ્રેસ રામ્યા કૃષ્ણનન પણ અતિશય મોહક સ્વભાવમાં દેખાઈ રહ્યા છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

સાઉથ ઈન્ડિયન અભિનેત્રી નાડિયાએ પોતાના સરળ ભાવથી તમામનું ધ્યાન આ ચિત્ર તરફ ખેંચી રહી છે.

READ  કોરોના: રાજ્યમાં કુલ 13,669 કેસ, 10,000 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

તમિલ સ્ટાર એશ્વર્યા રાજેશનું રૂપ પણ કોઈ મહારાણીની જેમ દેખાઈ રહ્યા છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

ભરતનાટ્યમ ડાન્સર શોભનાને પણ કેલેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

શોભના સાથે અલાવા ભરતનાટ્યમ ડાન્સર પ્રિયદર્શિની ગોવિંદ પણ આ રિક્રિએશનમાં સામેલ છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

મલાયલી એક્ટ્રેસ લિસી લક્ષ્મીએ પોતાના આંગિક ભાવથી રાજા રવિ વર્માના ચિત્રને ફરી જીવંત કર્યું છે.

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

એક્ટ્રેસ અને ફિલ્મ પ્રોડ્યુરસ લક્ષ્મી મંચુના અંદાજ પણ સૌ કોઈને નિરખવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

READ  આગામી 24 કલાકમાં વરસાદની આગાહી સાથે 65 વર્ષમાં આવી ઘટના બીજી વખત બની રહી છે

G Venket Ram Calender, राजा रवि वर्मा की खूबसूरत पेंटिंग्‍स में इन एक्‍ट्रेसेज ने फूंकी जान, देखें तस्‍वीरें

મહારાણી લક્ષ્મી બાઈની પેન્ટિંગના રિક્રિએશન માટે ચામુંદેશ્વરી પુરતો ન્યાય આપી રહ્યા છે.

FB Comments