પોરબંદર: અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ VIDEO

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ 3 નંબરના સિગ્નલની સ્થાનિક સમુદ્રી એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે. આગમચેતીના ભાગરૂપે આગામી 23 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તો લો પ્રેશરના કારણે દરિયા પટ્ટી વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે.

READ  સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

 

FB Comments