Howdy Modi: હ્યુસ્ટનમાં શીખ સમુદાય દ્વારા એરપોર્ટના નામ બદલવા મુદ્દે PM મોદીને કરી આ રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હ્યૂસ્ટન પહોંચતા ભારતીય સમુદાયે જોરદાર સ્વાગત કર્યું.  હાઉડી મોદી કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને મળ્યા. વડાપ્રધાન શીખ સમુદાયને પણ મળ્યા. શીખ સમુદાયે પોતાના સમાજ માટે કરેલા કાર્યો માટે PM મોદીનો આભાર વ્યક્ત કર્યા. સાથે શીખ સમુદાયે વડાપ્રધાનને કેટલાક વિષયો પર રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું પાંદ જાતે જ ઉપાડ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કરવા સહિત પ્રતિબંધ વિરુદ્ધ 8 જેટલી PIL પર મહત્વની સુનાવણી, કોંગ્રેસના આ નેતાઓ રહેશે હાજર

 

શીખ સમુદાયે દિલ્લીના ઈન્દીરા ગાંધી એરપોર્ટનું નામ બદલીને ગુરૂનાનક એરપોર્ટ નામ રાખવાની માગ કરી. અને આનંદ મેરેજ એક્ટ, વિઝા અને પાસપોર્ટ રિન્યુઅલ જેવા વિષયો પર કામ કરવા માટે રજૂઆત કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પરીક્ષા પર ચર્ચા: વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને આપી નો ટેક્નોલોજી ચેલેન્જ, કહ્યું આ કરીને બતાવો

 

FB Comments