પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં શીખ ધર્મના પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. શીખ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું ગુજરાતને યાદ,વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા,વાંચો કયા વિડિયોને લઈને આવ્યું ગુજરાત યાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ એક નવી ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં એક શીખની હત્યા કરી દેવાઈ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પેશાવરમાં આ હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા શખ્સે શીખ યુવાનની હત્યા કરી છે. યુવકની લાશ ચમકાની પોલીસ સ્ટેશનની પાસેથી મળી આવે છે. જે શીખ યુવાનની હત્યા પેશાવરમાં થઈ છે તેની ઓળખાણ રવીન્દ્ર સિંહ તરીકે થઈ છે.

READ  ભાજપે ચોકીદારને જ બનાવ્યા ટેકેદાર,વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અપાનવ્યો નવતર પ્રયોગ, કોણ છે રંજનબેન ભટ્ટ માટે 'ટેકેદાર ચોકીદાર'?

 

Oops, something went wrong.
FB Comments