ભાવનગર: સર.ટી.હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી, ઓપીડી ન હોવાથી મોટી જાનહાની ટળી

Sir.T Hospital ceiling partially collapses, no casualties Bhavnagar Sir. T Hospital ma POP ni chat tuti OPD na hova thi moti janhani tali

ભાવનગરની હોસ્પિટલમાં એક મોટી ર્દુઘટના ટળી છે. શહેરની સર.ટી. હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી છે. હોસ્પિટલના વોર્ડ નંબર-17માં પીઓપીની છતા ધડાકાભેર તૂટી પડી. આજે ઓપીડી ન હોવાથી એક મોટી જાનહાની ટળી છે. હોસ્પિટલમાં અવાર નવાર છતના ગાબડા પડવાની ઘટનાઓ બને છે. વારંવાર બનતી ઘટના છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ કર્યો નથી.

READ  કોરોનાના લીધે હાહાકાર! અમદાવાદમાં વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments