જમ્મુ કાશ્મીરમાં શું કરી રહ્યાં છે લોકો, જુઓ કેવો છે ત્યાંનો માહોલ?

આર્ટીકલ 370 હટ્યા બાદ એવી ખબરો આવી રહી છે કે કાશ્મીરમાં તણાવની સ્થિતિ છે પણ હવે એવી ખબરો સાથે વીડિયો આવી રહ્યાં છે જેને જોઈને લાગે કે કાશ્મીરમાં હાલત સામાન્ય છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે. બજોરા પણ ઉભરાવા લાગ્યા છે.  બકરી ઈદના તહેવારની લીધે બજારોમાં લોકો પોતાની જીવન જરુરિયાતની વસ્તુઓ લેતા જોવા મળી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનીઓએ ગુસ્સાથી ઈમરાન ખાનને કહ્યું, તમે મોદીને નહીં રોકી શકો?

આ પણ વાંચો:  ગજબ! જુઓ વીડિયોમાં કેવી રીતે એકસાથે 6 ટ્રક પાણીમાં પલટી મારી ગયી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

FB Comments