કાળિયાર હરણનું ચામડું ઝડપાયું, વનવિભાગે 8 લોકોને ઝડપી પાડ્યા, જુઓ VIDEO

જામનગરમાં ગત 10 તારીખ વન વિભાગની ટીમે 2 શખ્સોને કાળિયારના ચામડા સાથે ઝડપી પાડ્યા હતા. જો કે વધુ પૂછપરછ કરતા અન્ય 6 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ અન્ય 6 લોકોને વનવિભાગની ટીમે પકડી પાડ્યા છે. હાલ તમામ આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે ધોરાજીના પાનેલી નજીક હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. તાંત્રિક વિધિ માટે હરણના ચામડાનું વેંચાણ કરવામાં આવતું હતું, ત્યારે હવે વનવિભાગની ટીમ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

READ  નવરાત્રિ માટે ખેલૈયાઓમાં દેશભક્તિની થીમ પર ટેટુનો ક્રેઝ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Kerala Cow Slaughter :Chaitanya Sambhu Maharaj Speaks to Media after breaking his 48 hours fast - Tv9 Gujarati

 

FB Comments