ડુંગળીના ભાવમાં ધરખમ વધારો! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

ગરીબની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટમાં મહિના પહેલા જે ડુંગળી 25 રૂપિયામાં કિલો મળતી હતી, તે ડુંગળીના ભાવ છૂટક બજારમાં 50 થી 60 રૂપિયાએ પહોંચ્યા છે. ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ 70 રૂપિયાએ પહોંચવાની શકયતા છે. વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે નાસિકથી આવતી ડુંગળીની આવક બંધ થઇ છે. જેને કારણે ગુજરાતમાં ઉત્પાદન થતી ડુંગળી પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર એકક્ષપોર્ટ થઇ રહી છે, જેથી ભાવમાં વધારો થયો છે.

READ  મહા વાવાઝોડાની અસર વર્તાઈ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર! પ્રધાનમંત્રી ખેડૂત માનધાન યોજના, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Police took out procession of 3 accused for attacking woman PSI, Vadodara

 

FB Comments