રાજકોટઃ ધોરાજી માર્કેટયાર્ડમાં રજીસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાથી ખેડૂતોમાં ભારે રોષ

Slow online registration procedure irks Dhoraji farmers

રાજકોટમાં ઘઉંની ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ખેડૂતો ઘઉંના વેચાણ અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા છે. પરંતુ અહીં ચાલતી ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ છે. કલાકોથી ખેડૂતો લાઈનમાં ઉભા છે, પરંતુ તેમનો વારો નથી આવ્યો. જોકે સૌથી મોટી સમસ્યા એ છે કે, 500 ખેડૂતોની સામે માત્ર 90 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.

READ  VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ

આ પણ વાંચો: મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments