સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ચપેટમાં, રત્નકલાકારો ગુમાવી રહ્યાં છે નોકરી

સુરત હીરાઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને તેના લીધે તેને ડાયમંડનગરી પણ કહેવામાં આવે છે. આ ડાયમંડનગરીનો હાલ અત્યારે ખરાબ છે લોકોને રોજગારી નથી મળી રહી. દિવસે અને દિવસે રત્નકલાકારો બેરોજગાર બની રહ્યાં છે અને નાછૂટકે અન્ય કોઈ ધંધામાં ઝંપલાવી રહ્યાં છે. મંદીનો સૌથી મોટો માર સુરત સહન કરી રહ્યું છે અને તેના લીધે અનેક ઘરમાંથી કમાનારા લોકોની રોજગારી છીનવાઈ જવાથી પરિવાર પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. જાણો લોકો શું કહી રહ્યાં છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની 'ફરિયાદ'

આ પણ વાંચો :   ના હોય! એક દિવસમાં મર્સિડીઝ કંપનીએ 200 કાર વેચી, 74 કારની ગુજરાતમાં ખરીદી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments