કોરોનાને લઈ એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાનું નિવેદન, અમદાવાદમાં એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય થશે

-guidelines-all-you-need-to-know-coronavirus-ministry-of-home-affairs-guidline

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લૉકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ હતી. અમદાવાદમાં આજથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ શરૂ થશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન: કૃષિક્ષેત્ર માટે 1 લાખ કરોડની મદદ સાથે જાણો કઈ કઈ મોટી જાહેરાત સરકારે કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments