સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ અને બીજી તરફ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે ઝબકી મારી લીધી

SMC Dy Commissioner caught sleeping during meeting, Surat

સુરતીલાલાઓના વિકાસની ચર્ચા ચાલતી હતી. સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. પરંતુ અધિકારીને જાણે કે બજેટની ચર્ચામાં કોઈ રસ જ ન હતો. સુરતના કમિશનર પત્રકારોને માહિતી આપી રહ્યાં હતા. તે સમયે નજીકમાં જ બેસેલા ડેપ્યુટી કમિશનર કેતન પટેલ બજેટની ચર્ચામાં નિંદર માણી રહ્યાં હતા. આ અધિકારીએ વિકાસની ચર્ચાને બદલે ઝપકી મારવામાં જ રસ દાખવ્યો.

READ  VIDEO: દિવાળીના અડધા તહેવાર બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

આ પણ વાંચોઃ સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments