કોરોના વાઈરસની સામે સેનિટાઈઝર કરતાં પણ સાબુ છે વધુ અસરકારક, જાણો કેમ?

soap-is-better-than-sanitizer-to-avoi-coronavirus

કોરોના વાઈરસની સામે દેશ જંગ લડી રહ્યો છે અને આ જંગ ઘરમાં બેસીને લડવાનો છે. જો કે તમે જ્યારે બહાર જાઓ છો અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવો છો ત્યારે પોતાના હાથને સાફ કરો છો. આ માટે સાબુ અને સેનિટાઈઝરનો લોકો ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સાબુ વધારે અસરકારક છે કે પછી સેનિટાઈઝર?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો Under 19 World Cupના રસપ્રદ તથ્યો

soap-is-better-than-sanitizer-to-avoi-coronavirus

આ પણ વાંચો :   લોકડાઉન કેવી રીતે કરી રહ્યું છે કોરોના સામે લડવામાં મદદ? વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

યૂનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના પ્રોફેસર પોલ થોર્ડસને જાણકારી આપી કે કોરોનાની સામે લડાઈમાં સેનિટાઈઝર કરતાં સાબુ વધારે અસરકારક છે. સાબુમાં રહેલો લિપિડ સરળતાથી વાઈરસનો ખાત્મો કરે છે. આ ઉપરાંત સાબુમાં ફેટી એસિડ અને સોલ્ટ હોય છે જેને એમ્ફિફાઈલ્સ કહેવામાં આવે છે. સાબુમાં છુપાયેલા આ તત્વો વાઈરસને ખત્મ કરે છે.

READ  બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડ: સાયબર સેલે વધુ 4ની ધરપકડ કરી, મોટા અધિકારીઓના નામ ખૂલી શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાજુ એવું પણ નથી કે સેનિટાઈઝર કામ કરતું નથી પણ સાબુ કરતાં અસરકારક ઓછું છે.  સેનિટાઈઝર ના હોય તેના વિકલ્પ તરીકે સાબુનો ઉપયોગ કરી શકાય છે.  જે કોરોના વાઈરસ સામેની લડાઈમાં સક્ષમ છે. આમ જો તમારી પાસે સેનિટાઈઝર ના હોય તો સાબુ તેના કરતાં વધારે અસરકારક રીતે કામ કરી શકે છે.

READ  જામનગર: 7 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની બદલીના વિરોધમાં સ્થાનિકો, શાળાને કરી તાળાબંધી

 

Oops, something went wrong.
FB Comments